વિષય:-માઇક્રોફિકશન
_________________________
દિવાળીના થોડા દિ પહેલાં હું ઘરની સફાઈ કરતો હતો .સફાઈ કરતાં માળિયા માંથી એક થેલી હાથ લાગી,અંદરથી એક વરસો જૂનું ગુલાબી કવર મળ્યું.ખોલીને જોયું તો યાદ આવ્યું આ એજ કવર છે જે વરસો પહેલાં ગમતી વ્યક્તિ ને દેવા ખુબ હિંમત કરી છતાં દઈ ના શક્યો.
આભાર🙏
_મુકેશ રાઠોડ
૨૬/૧/૨૦૨૧
No comments:
Post a Comment