Showing posts with label મન મુંઝાય ક્યાં જાય. Show all posts
Showing posts with label મન મુંઝાય ક્યાં જાય. Show all posts

Wednesday, February 3, 2021

મન મુંઝાય ક્યાં જાય

મન મુંઝાય ક્યાં જાય.
******************

અંતર માં લાગી છે લાય,
એને કેમ કરી ઠારું હું ભાઈ,
મારા હતા તે મારા ના રહ્યા;
આ "મન " મુંઝાય ક્યાં જાય ?.

દર્દ હવે દિલનું ના સહેવાય,
બોલ્યા વિના હવે ના રહેવાય,
મારા હતા તે મારા ના રહ્યા,
આ "મન" મુંઝાય ક્યાં જાય?



મન મુંઝાય ક્યાં જાય

મન મુંઝાય ક્યાં જાય. ****************** અંતર માં લાગી છે લાય, એને કેમ કરી ઠારું હું ભાઈ, મારા હતા તે મારા ના રહ્યા; આ "મન " મુંઝાય...